વહુ એટલે વહુ

(16)
  • 4k
  • 1.1k

મારો મિત્ર મુકેશ સ્થાનીક બેંકમાં નોકરી કરતો હતો .સ્વભાવે શાંત ,ધીરગંભીર હોવાથી તેના ઘરમાં પણ પ્રિય હતો .તેના કુટુંબમાં પપ્પા ,મમ્મી ,મોટીબેન ભાવના અને નાનો ભાઈ રાકેશ આમ પાંચ સભ્યોનું કુટુંબ શાંતિથી સુખપૂર્વક જીવન વ્યતિત કરી રહ્યું હતું .મુકેશના પિતાજી વયમર્યાદાને કારણે રીટાયર્ડ થઈને પેન્શન પર હતા . મુકેશના પિતાજીએ મોટી દીકરી ભાવનાનાં લગ્ન ધામધુમથી પતાવ્યા પછી મુકેશનો વારો હતો .માતા જશુબેન દીકરી સાસરે ચાલી જતા દિકરાને પરણાવવા આતુર થયા હતા.તે વહુ ઘેલા થયા હતા .તેમને છ મહિના બાદ તેમાં