ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી - 1

(15)
  • 6.5k
  • 3
  • 3.4k

ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી(ભાગ 1) ***પ્રસ્તાવના*** "" સ્ત્રી ને સાક્ષાત માં જગદંબા નું સ્વરૂપ ગણવામાં આવે છે.છતાં પણ આ દેશ માં ઘણી સ્ત્રી ને ક્યારેક ખૂણામાં તો ક્યારેક ખુલ્લા માં, ક્યારેક બંધ ઓરડામાં તો ક્યારેક અપહરણ કરીને અનેક રીતે પોતાની હવસ નો શિકાર કા તો ઘણા ક્રૂર અત્યાચારો ગુજારવામાં આવે છે. અને આજ કાલ તો ન્યૂઝ ચેનલો જોતા અને સમાચાર પત્રો હાથ માં લેતાજ ચાર-પાંચ ખબર તો એમજ વાંચવા મળી જાય છે અને તરત જ ન્યુઝ પેપર ને સાઈડ માં રાખવાનું મન થઇ જાય છે."" આ દેશ માં એક બાજુ "નારી બચાવો અભિયાન" અને