બહેન તને શોધે છે ભાઈ (ભાગ 1)

(14)
  • 7.1k
  • 1
  • 1.9k

બહેન તને શોધે છે ભાઈ પાત્રો - અવની , અમર (ભાઈ - બહેન) , પ્રથમ -અવની નો પ્રેમ એક નાનકડું ગામ , " અદિલપુર " એનું નામ . એમાં અવની અમર નામે સગા ભાઈ બહેન રહેતા હતા. અવની 12 માં ધોરણ પૂરું કરીને કોલેજમાં એડમિશન લે છે કોલેજ ગામથી દૂર શહેરમાં હોય છે. અવની આર્ટસ માં ગુજરાતી વિષય માં એડમિશન લે છે..બસ ના પાસ માટે નું ફોર્મ પણ ભરે છે જેથી એજ દિવસે બધું કામ પતી જાય અને બીજો ધક્કો ના થાય... કોલેજ અઠવાડિયા પછી ચાલું થવાની હતી.. અવની નો ભાઈ અમર પણ સાથે હતો બન્ને કોલેજથી ગામની