હસમુખ (વેબ સિરીઝ રિવ્યૂ)

(24)
  • 4.6k
  • 1.3k

વેબ સીરીઝ-હસમુખ ભાષા-હિન્દી પ્લેટફોર્મ-netflix વર્ષ-2020 કાસ્ટ-વીર દાસ,રણવીર સોરેય,સુહાઇલ નાયલ,રવિ કિશન,ઇનામુલહક. ડિરેક્ટર-નિખિલ ગોંસલવેસ. IMDB-7/10. આ વેબ સીરીસ કંઈકને કંઈક તમે જોયેલી હોલીવુડ ફિલ્મ જોકર ની યાદ કરાવશે જો તમને એ ફિલ્મ ગમી હશે તો આ વેબ સિરીઝ અવશ્ય ગમશે. આ વેબ સીરીસ યુપીમાં રહેતા હસમુખ ની છે.જેને કોમેડિયન બનવાની ઈચ્છા હોય છે. નાનપણથી જ તેને કોમેડિયન બનવું હોય છે પરંતુ નાનપણમાં જ તેના પિતાના મૃત્યુ પછી તેના કાકા-કાકી સાથે રહે છે તેના કાકા ને દારૂ પીવાની આદત હોય છે અને દારૂ પીધા પછી તે કાબૂમાં રહેતાં નથી તેથી દરરોજ તે તેના ભત્રીજા એટલે કે હસમુખ ને પટ્ટા વડે માર મારતા. હસમુખ