કોરોનાવાસ (હાસ્યલેખ)

  • 3.6k
  • 2
  • 990

કોરોનાવાસ (હાસ્યલેખ) પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. (૧૫-૪-૨૦૨૦) રમેશ : હેલો, સુરેશ. વોટ્સ અપ ? આ લોકડાઉન ના પીરીયડમાં તું ઘરમાં શું કરી રહ્યો છે ? મહેશ : યાર, વાત જવા દે ને. કંઈ કહેવાય એવું નથી. રમેશ : એવું તે શું કામ કરી રહ્યો છે કે ખાસ ફ્રેન્ડને પણ કહેવાય એવું નથી ? જરા હમ ભી તો સુને. મહેશ : યાર, આ કોરોના વાયરસે તો બધા લોકોને હેરાનપરેશાન કરી મુક્યા છે. લોકડાઉનના કારણે નથી તો કામવાળી આવતી કે નથી તો રસોઈયો આવતો. વાઈફ રસોઈ બનાવે, છોકરાં સંભાળે. હું વાસણ ઘસું અને કચરા-પોતા કરું. પાછી ઘરમાં એકતા તો એવી છે કે હું