પોલિશને તોલીના શાષ્ટાંગ દંડવત પ્રણામ

  • 4.8k
  • 1.2k

પોલિશને તોલીના શાષ્ટાંગ દંડવત પ્રણામ ભાદો, ભાદો, ભાદો પોલીથ આવી ભાદો ! બધા જ આમથી તેમ, તેમ થી આમ ભાદવા માંડ્યા ! જાણે કે બધા જ તોઈ દુનેદાર (ગુનેગાર) ના હોય ! મમ્મી મમ્મી , પપ્પા પપ્પા બધા કેવા પોલીથ ને જોઈને ભાદતા હતા ! તોઈ દેલીમાં (ડેલીમાં) ઘુથી (ઘૂશી) ગયું , તો તોઈ થેરી (શેરી)માં , તો તોઈ ફળિયામાં , તો તોઈ વળી થનદાથ-બાથરૂમ (સંડાસ-બાથરૂમમા) ઘુથી ગયું ! તોલી ઉર્ફે તોતું એ ચાવલી ચાવલી ભાષા માં પપ્પા સોલી શેઠને ફરિયાદ કરી. પપ્પા આ લોકો તોઈ મોતા દુનેદાર છે કે ભાદમભાદ તરે છે પોલિથને જોઈને !સોલી શેઠ : દીકરા