1972 ( બુટકો )

  • 2.1k
  • 587

"1972" (બુટકો ) આ એક સત્યઘટના ઉપર આધારિત એક વાર્તા છે. આ વાર્તામાં એક વરસાદની ભયાનક રાતનું વર્ણન કરેલું જોવા મળે છે.. જે સુખી સંપન્ન ગામને એક જ વરસાદની રાતનાં ભયાનક પુરે ઉથલ -પુથલ કરીને ગ લોકોની ખુશીયો છીનવીને વૈરાન કબ્રસ્તાન જેવું એમનું જીવન કરી નાખ્યું છે. શિર્ષક થોડું ન સમજાય તેવું છે.. એના માટે શિર્ષક શું કેહવા માગે છે તે થોડી માહિતી આપી દઉં. (1972 વર્ષની આ એક રાતની વાત છે.. તેમાં (બુટકો ) જે શબ્દ છે.. એ ગામનાં લોકો જયારે 1972 ના