આત્મવિશ્વાસ

  • 4.2k
  • 1
  • 1.1k

તમે કોઈ ને વર્ષો પછી મળ્યાં છો પરંતુ તમે એણે એના બાળપણથી જાણો છો કે બાળપણ માં કેવો માણસ હતો કે હતી. અને અત્યારે એ શું છે એ તમે નથી જાણતાં, તે છતાં પણ તમે ધારણાઓ બાંધી રાખો છો કે આ હજુ એવો હશે. આવા અનુમાન એનાં વિશે બાંધીને તમે એનાં જોડે એવીજ રીતે વર્તન કરો છો.તો તમે સાચા છો કે ખોટા એ પોતાની જાત ને કે પછી બીજા લોકો ને બતાવવા માટે તમે એ વ્યકિત જોડે જે વર્તન કરી રહ્યાં છો,એ યોગ્ય છે કે અયોગ્ય !જેમ બાળક મોટું થાય છે, એમ એ સમજણું થાય છે. બીજી વસ્તુ છે કે