માઉન્ટ આબુના પ્રવાસે - 4

  • 6.6k
  • 2.4k

ગુરુ શિખરથી હવે અમારે ગૌમુખ મંદિર જોવા જવાનું હતું.ગુરુ શિખરથી રિટર્ન જતી વખતે થોડે આગળ જ ગૌમુખ મંદિર આવે છે. રસ્તામાં એક વણાક પર લવર પોઈન્ટ આવે છે. લવર પોઈન્ટ પર ફોટોગ્રાફરો સહેલાણીઓને આકર્ષી રહ્યા હતા."રાજસ્થાની પોશાક પઘડી મેં બંદૂક કે સાથ ઘોડી પર ફોટો ખીચવાએ, સીર્ફ પચાસ રૂપે મે" આ જગ્યા પર અમે અડધો કલાક જેવો વોલ્ટ લીધો. સોનેરી હાઈલાઈટ કરાવેલા લાંબા અને પવનના કારણે લહેરાતા વાળ, નમણું મોઢું, કાતિલ સ્માઈલ, આછા ગુલાબી રંગનું લેધર જેકેટ અને બ્લુ ડેનિમમાં સજ્જ એક યુવતી ઘોડી પર બેસીને બંદૂકનું નાળચું તેના બોયફ્રેન્ડ/ફીયોનસે કે પતિ તરફ રાખીને, ડાબો હાથ બંદૂક ઉપર, ને જમણો