જાદુઈ વાર્તા

(18)
  • 31.5k
  • 1
  • 15.1k

એક ગામમાં એક ગરીબ કુટુંબ રહેતું હતું.આ કુટુંબમાં ચાર સભ્યો હતા, એક વૃધ્ધ પિતા અને ત્રણ એમના દીકરા.એક દિવસ પિતાએ વિચાર્યું કે હું વૃધ્ધ છું માટે મારી મિલકત દિકરાઓ ને સરખે ભાગે વહેંચી આપુ તો મને નિરાંત થય જાય.આમ વિચારી પિતાએ તેમના ત્રણેય દિકરા ને બોલાવ્યા અને કહ્યું, જો દિકરાઓ મારી પાસે અમુક કિંમતી વસ્તુઓ છે જે હું તમને વહેંચવા માગું છું.એમ કહીને એક પેટી માંથી ત્રણ વસ્તુઓ બહાર કાઢી.આ ત્રણ વસ્તુઓ જોઈને છોકરાઓ ને તો હસવું જ આવી ગયું.કારણ કે આ ત્રણ વસ્તુઓ એટલે ટોપી , કાપડની થેલી અને બળદનું શિંગડુ. પિતાએ કહ્યું