ગોલ.ગોલ એટલે શું ? એનો જવાબ છે, આપણે ક્યાંક પહોંચવાનું છે. અને આપણો પ્લાન છે હા એટલાં સમય સુધી હું મારું લક્ષ્ય મેળવી લઈશ. ગોલ એટલે લક્ષ્ય.લક્ષ્ય ની પ્રાપ્તિ તમને ક્યારે થશે ? જ્યારે તમે મહેનત કરશો.પણ કેટલી મહેનત? આવા સવાલ તો આપણને આવતાં હોય છે.લક્ષ્ય હંમેશાં અર્જુન ની જેમ માછલી ની આંખ પર હોવું જોઈએ. અમુક લોકો આ વાત ને થોડી અલગ રીતે સમજે છે. એમનાં અવરોધ માં આવતાં પથ્થરો ને જવાબ આપવામાં સમય બગડે છે. તમને શું લાગે છે લક્ષ્ય ની પ્રાપ્તિ એમજ નથી થતી.લક્ષ્ય જેટલું મોટું હશે , એટલાં અવરોધ માં આવતાં પથ્થર પણ મોટાં મળશે. હવે તમે