Contagion - 2011 - ફિલ્મ રિવ્યૂ

(28)
  • 4.1k
  • 3
  • 1.2k

મિત્રો, ફિલ્મ : કંતાજીઅંન - Contagion - ૨૦૧૧ નિર્દેશક : Steven Soderberg લોક ડાઉન દરમ્યાન એક મેડિકલ થ્રિલર અમેરિકન ફિલ્મ જોઈ.....જે આવા એક વાયરસ પર આધારિત છે.... થોડા દિવસો પહેલા આ ફિલ્મ વિશે દિવ્ય ભાસ્કર ની પૂર્તિ માં એક લેખ આવેલો, એ વાંચી ને એ ફિલ્મ જોવાની ઈચ્છા થઈ,અને સદભાગ્યે ઓનલાઈન એ ફિલ્મ મલી ગઈ અને જોઈ.....સરસ ફિલ્મ છે મિત્રો,એક વાર ચોક્કસ જોવી જોઈએ.... વાર્તા - હોંગકોંગ ગયેલી એક સ્ત્રી અમેરિકા પાછી ફરતા વખતે વચ્ચે સમય મળતાં એના જૂના પ્રેમી ને શિકાગો માં મળે છે અને સાથે થોડો સમય વિતાવે છે....અને પછી પોતાના ઘરે મીનેપોલીસ જાય છે,બે દિવસ પછી અચાનક