દ્દષ્ટિભેદ - ૪

  • 2.9k
  • 1.1k

છોકરાઓને આશ્રમના હોલમા બેસાડવામા આવ્યા અને દિવસ દરમ્યાનની પ્રવૃત્તિઓ વિષે ઉર્વેશભાઈ દ્વારા જાણકારી આપવામા આવતી હતી.પાછળના દરવાજા તરફ રેવા અનેે અન્ય લોકો ઉભા હતા. ત્યાજ હેત પ્રવેેશ્યો. હેત: કેમ છો રેવાબેન ?રેવા: અરે, તુ અહીયાં શું કરે છે ? જા હોલમા બેસ. હેત: હુ સેવામાંં છું. નઈ બેસી શકુ. રેવા: સેવા મા ? કોની ? હેત: આશ્રમની. આટલા મોટા કાર્યક્રમનુ આયોજન કર્યું હોય તો સેવાની જરૂર તો પડેને. રેવા: તને કોણે સેવામા મુક્યો? હેત: ઉર્વેશભાઈ એ..રેવા: ઉર્વેશભાઈ તો અમારા સાથે હતા. મને તો ક્યારેય તને કહેતા હોય એમ જોયા નથી.હેત: કહેવા ના કહેવા ની વાત જ નથી. અમારા આશ્રમનો નિયમ છે. જ્યારે કોઈ કાર્યક્રમ હોય