શાંત નીર - 4

  • 5k
  • 1.7k

એ પ્રવાસ મારા માટે યાદગાર રહ્યો હતો. એના બે કારણ હતા. પેહલો એ હતો કે હું પેહલી વાર પ્રવાસે ગયો હતો અને બીજો એ હતો કે સારિકા સાથે હું પેહલી વાર કલાક સુધી વાત અને એક સાથે બધે ફર્યા હતા. પણ પછી ધોરણ દસમાં સારિકા..... ધોરણ દસની શરૂઆત હતી અને અમે બધા ક્લાસમાં બેઠા હતા એટલી વાર માં પટાવાળો આવ્યો અને સારિકા ને આચાર્ય ની ઓફીસ માં બોલાવી. થોડી વાર પછી સારિકા જલ્દી થી ક્લાસ માં આવી અને મારા બેગ માં એક ચીઠી નાખી અને પોતાનું બેગ લઇ ને ક્લાસ ની બહાર નીકળી ગઈ. મને લાગ્યું કે ઘરે કઈ સમસ્યા