પ્રેમાત્મા - ભાગ - ૭

(52)
  • 3.7k
  • 3
  • 1.7k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા ને જે ડરાવની સ્ત્રી દેખાતી હતી એ બીજુ કોઈ નય પણ મોહિત ની પત્નિ મોહિની હતી. મોહિની ની હત્યા ધરા ના ભાઈ અજયે કરી છે એ બધુ મોહિની ધરા ને કહે છે. એની હત્યા કેમ કરી એ ધરા મોહિની ને પુછે છે હવે જોઈએ આગળ. . . . . . . . . . મોહિની : બહેન મે તને પહેલા પણ કહ્યુ કે અજયે શામ દામ દંડ ભેદ બધી જ રીતે પ્રયત્ન કર્યો પણ એ મને અને મોહિત ને જુદા ના