ભગવાનજી

(11)
  • 3.9k
  • 1
  • 1k

“ભગવાનજી” ગુજરાત ની મેટ્રો સિટી અમદાવાદ ના એક સ્લમ વિસ્તાર ની દસ બાય દસ ના રૂમ મા રહેતા પરિવાર ની આપવીતી ની વાત છે.... ભગવાનજી નાનપણ થી જ અમદાવાદ મા રહેલા હતા. એક ટ્રેન ના ડબ્બા મા વગર ટિકિટે અમદાવાદ ના કાલુપુર સ્ટેશને પહોંચેલા એ પહેલા નું અમને કાંઈ પણ યાદ નહતુ અને હવે એ કાંઈ યાદ કરવા પણ ન હતા માંગતા. એમને મન અમદાવાદ જ એમનું દ્રારકા અને મથુરા હતું . શરૂઆત મા સ્ટેશન ની ફૂટપાથ પર રહી ને નાની મોટી મજુરી કરીને પોતાનું પેટ ભરી લેતા . સાથે મજુરી કરતા કરતા મંજરી ની મંજૂરી મળતા એક માથી બે