પુસ્તક પરિચય - હાસ્ય તેત્રીસી

  • 4.6k
  • 2
  • 1.1k

નવું ખરીદેલું પુસ્તક 'હાસ્ય તેત્રીસી' વાંચ્યું. શીર્ષક પરથી બત્રીસી દેખાય તેમ હસાવશે તેવું લાગ્યું. બુકફેરમાં ઘૂસતાં ચોથી કે પાંચમી દુકાનમાંથી કદાચ શીર્ષક જોઈ ખરીદેલું તેનો પસ્તાવો થયો. રિવ્યુ પણ બે ત્રણ વાર અર્ધા પર્ધા લખી ડીલીટ કરી બને તેટલા નરમ શબ્દોમાં લખું છું.હાસ્ય એટલે ડીડી ગિરનાર પર ગમ્મત ગુલાલ જોઈએ તેવું નહીં પણ સારી હ્યુમર તો અપેક્ષિત હતી. જે લેખકોની રચનાઓનો સમાવેશ છે તેમની ઘણી વધુ સારી રચનાઓ અન્ય જગ્યાઓએ વાંચી છે.અહીં મોટા ભાગની રચનાઓમાં પ્રકાશકો કે વિવેચકો પર કટાક્ષ અને લેખક કવિઓને લખવાના પૈસા મળતા નથી તેની જ વાતો છે. અલબત્ત, એ સ્થિતિ આજે પણ છે અને ત્યારે પણ