સરસ્વતી નદી સભ્યતા

  • 7.4k
  • 1
  • 1.6k

સરસ્વતી સભ્યતા અને મુખ્યભૂમિ ભારત (saraswati civilization and mainland india) સરસ્વતી નદી , તમે આ નામ ઘણી વાર સાંભળ્યું હશે, અને ભારતના અલગ અલગ પ્રાંતો મા 10 થી વધારે નાની મોટી નદીઓ ને સરસ્વતી નામે પ્રાંતીય ભાષાઓમા ઓળખવામા આવી છે. પરંતું મુખ્ય સરસ્વતી નદી જે આજથી હજારો વર્ષ પહેલા એક નાના સાગર જેટલી પહોળાઈમા વહેતી એ વર્ષો પહેલાજ મરુસ્થલ(થાર અને કચ્છ) મા સમાપ્ત થઈ ચૂકી છે. તો ચાલો આજે સરસ્વતી નદી અને તેનાં કિનારે ઉત્પન્ન થયેલી ભારતીય સભ્યતાનૉ પરિચય કરીએ... સિંધુ ખિણની સંસ્કૃતિના 70% શહેરો સરસ્વતી નદીના કિનારે વસેલા હતાં, જ્યારે 30% શહેરો સિંધુ નદી નજીક વસેલા હતાં. તાજેતરની સેટેલાઇટ