પાર્ટ – ૨ (અડગતા) સવારના ૭ વાગી ચુક્યા હોઈ છે.....અને વોચમેન પણ ત્યાં પોહચી ગયો હોય છે..... વોચમેન : સર તમે અહિયાં કઈ રીતે પહોચ્યા ? વિરેન : મને ખબર નથી. તું રાત્રે આવવાનો હતો ને અત્યારે કેમ આવ્યો ? વોચમેન : સાહેબ પછી કંઇ વાહનના મળ્યું એટલે અહિયાં આવવાનું .....મેં તમને કોલ કર્યા પણ તમે રીસીવ જ ના કર્યો ?? વિરેન :- કેટલા વાગ્યા ? વોચમેન : સર ૭ વાગ્યા છે....પરંતુ સર તમે આ ખાલી ફ્લેટ માં પહોચ્યા કઈ રીતે ? આ ફ્લેટ તો બંધ હતો ? વિરેન : ખાલી ફ્લેટ