પ્રેમની પરિભાષા - ૫

  • 4.3k
  • 1
  • 1.8k

અમે ત્રણેય જણા અસમંજસમાં હતા. ધર્મેન્દ્ર ના માતા પિતાને આ પૂરી કહાની કઈ રીતે કહેવી. ત્યાં તો વિચારોના મેળા વચ્ચે સવાર ક્યાં પડી ગઈ એ સમજાયું જ નહિ. વહેલી સવારે અમે સૌ નાહિ ધોઈને તૈયાર થઈ ગયા. ઊંગ્યા તો હતા જ નહિ. જાણે કોઈ પાડોશી રાજ્ય પર ચડાઈ કરવાની હોય એ પ્રકારની તૈયારી મારા મગજમાં ચાલી રહી હતી. ખુબ જ નવીન પરિસ્થિતિ નો સામનો હું કરી રહ્યો હતો. મમ્મી પપ્પા જોડે ચર્ચા કરી કે કઈ રીતે ધર્મેન્દ્રના પરિવારને હું આ બધી વાત સમજાવીશ. પરંતુ કઈ ખાસ રસ્તો મળ્યો નહિ. જે છે એ સ્પષ્ટ જ કહી દેવું એવું નક્કી કરીને ધર્મેન્દ્ર