કેમ કે, મને તારી ચિંતા છે !!!

  • 3.1k
  • 556

આજે વળી ,મારુ દિલ બેચેન છે......!!! કંઈક સારું ફિલ્ નથી થઈ રહ્યું...... રોજ તો ઓફિસમાં "ગુડ મોર્નિંગ" કહીને ,એકબીજાને જોઈ લઈએ.. આજે સન્ડે ની છુટ્ટી છે" ગુડ મોરનીંગ" મેસેજ સવારનો કરેલો છે પણ કેમ ,સવારના અગિયાર વાગ્યા છતાં ,કોઈ મેસેજ નથી "રાજ "નો???? વળી રસોડામાં જઈ આમતેમ થોડું કામ પતાવી...... અને વળી મોબાઈલ તરફ જોયું ......તો હજી પણ મેસેજ પહોંચ્યો પણ નથી whatsapp પર રસોડા પર બધું કામ પતાવીને .....બધા ઘરના ને જમાડી ............... મો