આર્ટીકલ

  • 3.9k
  • 1.1k

વિષય :- બાળપણ ચાલો આજે આપણે આપણુ બાળપણ યાદ કરી લઈ એ બાળપણ એટલે મનમુકી ને ખાવાનું , રમવાનું અને હા , જીદ કરવા નું , અને જરા પણ શરમાયા વગર રોવા નું અરે યાદજ હશે ને બા ના પાલવ માં પાછુ મોઢુ પોછવાનું...કેમ યાદ તો આવી જ ગયુ હશે એ બાળપણ અને તેની સાથે જોડાયેલ ખટ્ટી મીઠ્ઠી યાદો .. શું ? આપણે જેવું બાળપણ વિતાવ્યુ તેવુ આજકાલ ના ભૂલકાઓ માણે છે ખરા ! બાળકને સમજવા નો પણ કોને સમય છે હવે, આ ભાગ દોડ ની જીંદગી માં બાળક ના મોમ ડેડ પાસે આવો સમય પણ રહયો નથી કયાક ને