ભૂતિયો બગીચો - ૧૦ ( સંપૂર્ણ )

(49)
  • 3.4k
  • 2
  • 1.3k

(આગળ જોયું કે હરેશ એની સાથે સુ બન્યું હતું એ સમર ને જણાવે છે... કેશવલાલ,કરણ અને રમણભાઈ ત્રણે અજીત ને લઈ બગીચે પોહોંચે છે) બગીચે જતા જ બગીચા નો જાપો એકદમ થી ખુલી જાય છે... જાણે કોઈ રાહ જોઈ ને બેઠું હોય જાપો ખોલવા માટે.... કરણ - " રેખાબેન જોવો હુ તમારા ગુનેગાર ને લઈ આયો છું... તમને મે વચન આપ્યું તું એ પૂરું કર્યું....." કોઈ અવાજ આવતો નથી..... રમણભાઈ ને કેશવલાલ થોડાક ડરતા ડરતા બગીચા ની અંદર ચાલતા જાય છે..... બગીચા માં એકદમ સન્નાટો છવાયેલો હોય છે.... ઝીણો ઝીણો તમરા નો અવાજ આવી રહ્યો હોય છે...... રમણભાઈ - "