એકલતા - એક આત્મહત્યા

(30)
  • 4k
  • 4
  • 1.1k

એકલતા: એક આત્મહત્યા ડીપ્રેસન, એકલતા, ચિંતા, તણાવ આ અને આવા બીજા અનેક કારણોના લીધે સ્યુસાઇડ વધી રહ્યા છે. કોઈ પણ નાના અમથા કારણ માટે થઈને લોકો પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લઇ લે છે. કોઈ પણ સમસ્યા તમારા જીવન કરતા વધારે મુલ્યવાન તો નથી જ. અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે યુવાનો સૌથી વધારે ચિંતા કે તણાવમાં રહેતા હોય છે. હા સાચી વાત છે. યુવાનોને નોકરી , અભ્યાસ , પ્રેમ , ગૃહસ્થ જીવન, અને આવા બીજા ઘણાં જ પ્રશ્નોના લીધે તણાવ રહેતો હોય છે. જેને દુર કરવાનો આપણેપ્રયાસ પણ કરતા હોઈએ છીએ. સ્ત્રીઓ પણ ઘરના , બાળકોના, ગૃહ્સ્થીના