એ શુ હતુ ?

(50)
  • 6.4k
  • 1
  • 1.7k

એ શું હતું? આ સવાલ આજે પણ મનમાં ઘણી વાર આવે છે, મિત્રો આ વાત આશરે 1995 -1999 ના વર્ષ ની હશે. હું 10-11 વર્ષ નો હોઈશ. અમે પોલીસ વસાહત માં રહેતા હતા. અમે જે સમયે ત્યાં રહેતા હતા તે દરમિયાન ઘણા અણબનાવ ત્યાં બની ચૂક્યા હતા, દર પાંચ-સાત ઘર છોડીને આત્મહત્યા જેવા બનાવ બની ચૂકેલા. એમાં એક બનાવ એવો બન્યો કે અમારા બ્લોક-A ની સામે બ્લોક-B આવેલો હતો, એમાં ત્રીજા માળે એક દંપતી રહેતું હતું, એ ઘરમાં કંકાસ ખૂબ જ હતો,, ઝઘડા તો રોજ જ થતા હતા, અને બીજે ત્રીજે દિવસે એ ઝઘડા હિંસક પણ થઇ જતા, જ્યારથી એ