એક પડછાય - ૩

(38)
  • 3.8k
  • 1.5k

તૃપ્તિ જોવે છે કે પાર્થવી નાં ઘરની હાલત કોઈ ભંગારની દુકાન જેવી થય ગય છે, બધો સામાન વેર વિખેર પડયો છે, તુટેલા કાચ ના ગ્લાસ, કબાટમાંથી નીચે પડેલા કપડા, લાઇટ નું જગમગ થવું આ બધું જોય તૃપ્તિ ચોકી ગય અને એવામાં એના પગને પાણી નો સ્પર્શ થયો, બાથરૂમ નો નળ ચાલુ હતો, તૃપ્તિ ડરતી ડરતી પાર્થવી ને ગોતવા માંડી અને છેવટે એ બાથરૂમમાં લોહી વાળી હાલત માં જોવા મળી આ જોય તૃપ્તિનાં મોં એ થી ચીસ નીકડી ગય એ દોડી ને સીધી પોતાના ઘરે જતી રય અને પોતાના મમી પાપા સાથે પાછા પાર્થવી ના ઘરે આવ્યા, પાર્થવી ને ઉઠાવી અને