મૃત્યુ બાદ વિવાહ ભાગ-2

(33)
  • 3.1k
  • 1
  • 1.4k

સમય વીતતો જાય છે તેની સાથે જ જયેશને રેખા નું વર્તન ઘણી વાર અચંભીત કરી જાય છે અને લાગે છે રેખા નહીં પણ કોઈ બીજું જ હોય, પરંતુ બીજું તો કોણ હોઈ શકે એ વિચારી મનને મનાવી લે છે. આવું અવાર-નવાર થતા પૂરું એક વર્ષ વીતી જાય છે પરંતુ જયેશ ને શું કહેવું એ કઈ સમજાતું નથી. એક દિવસ અચાનક રેખા ની તબિયત બગડે છે અને તે બેભાન થઇ જાય છે,જયેશ તેને તરત જ હોસ્પિટલમાં લઈ જાય છે તપાસ કરતાં ખબર પડે છે કે તેને ગર્ભમાં ગાંઠ છે. આ વાત સાંભળી જયેશ એકદમ ચોંકી જાય છે અને રેખાને તેના વિશે