સ્વાપર્ણ ભાગ 3

(15)
  • 2.3k
  • 5
  • 1k

ભાગ ૩ નિયતિ એ ડૉ મિહિર નો પ્રસ્તાવ સ્વીકારી લીધો. કારણ નિયતિ સાવ એકલી હતી. સમયાંતરે મમ્મી તથા પપ્પા બંને મૃત્યુ પામ્યા હતા. આથી તેને સહારાની જરૂર હતી અને નવ્યાને પિતા ના પ્રેમ ની હુફ મળે. નિયતિ ને ડૉ ની ડિગ્રી મળી ગઈ હતી . ડૉ મિહિર અને ડૉ નિયતિ એ પોતાની જ એક નાનકડી હોસ્પિટલ ખોલી અને તેમાં જ સેવા આપવા લાગ્યા. નવ્યા પણ ધીમે ધીમે મોટી થવા લાગી. ડૉ મિહિર નવ્યાને ખુબ જ પ્રેમ કરતાં તેની નાનામાં નાની જરૂરિયાત પુરી કરતાં. ત્રણેય જણા પોતાના જીવનમાં ખૂબ જ સુખી હતા. નવ્યા ભણવામાં ખુબ જ હોશિયાર હતી.