સંદેશો - ( દબાયેલી લાગણીઓનો )

(23)
  • 4.7k
  • 1
  • 1.3k

યાદો !! કેવી મજાની હોય છે નઈ. સારી હોય કે નરસી યાદો તો યાદો છે. મગજના કોઈક એક ખૂણે ચૂપચાપ ડાહીડમરી થઈને બેસી રહે છે તો પણ પાછી એના અસ્તિત્વનો અહેસાસ તો કરાવતી જ જાય છે. એ તો સરસ બંધ પિટારો છે , બસ એની ચાવી આપણા હાથમાં નથી. એ તો મુક્ત હવા જેવી છે એણે ક્યાં કંઈ બંધન નડે છે. તમારો અધિકાર એના સર્જન સુધીનો જ છે પછી એ આઝાદ પક્ષી છે . એને ક્યાં કંઈ સીમાઓ નડે છે. જોકે પાછી છે સ્વાભિમાની હં એમ કંઈ