જીંદગી

(21)
  • 3.7k
  • 2
  • 988

એક નાનું એવું પરિવાર જેમાં પ્રવીણ અને વીરા અને તેના ત્રણ બાળકો સાથે એક ખુશ મિજાજ વાળુ પરિવાર હતું. જેમાં તેની બે છોકરી અને એક છોકરો. નિશા, માયા અને રાજુ ખૂબ જ હોશિયાર હતાં. ધીરે ધીરે તનને જીંદગી આગળ વધતી જતી હતી. અને આ બધુ પ્રવીણ અને વીરા આ જોઇ રહ્યા હતા અને ચિંતા માં પણ હતાં. જેમ જેમ છોકરાં મોટા થઈ રહ્યાં હતા એમ એમ એમની ચિંતા વધતી જતી હતી. શાળા, કોલેજ, પૂરી કરી હવે નીશા,માયા મમ્મી ને ઘર ના કામ માં મદદ કરતાં અને રાજુુ ઓફીસ માં પપ્પા ને મદદ કરાવતો. રાજુ જેમ જેમ ઓફીસ જવા લાગ્યો