હોરર એક્સપ્રેસ - 1

(61)
  • 8k
  • 2
  • 3.9k

(રાત્રીના સાડા ત્રણ વાગ્યા નો સમય છે.અને વિજાપુર રેલવ સ્ટેશને એકાએક ફોન રણકી ઊઠે છે.)હેલો કોણ હું વિજય બોલી રહ્યો છું,સામેથી જવાબ આવ્યો કોણ વિજય. હું ટ્રેન નંબર 307 નો ડ્રાઇવર......ભરનિદ્રા માં સ્ટેશન મેનેજર બોલ્યો,બોલો વિજયભાઈ શું કામ છે,કામ .......કામ....... આ ટ્રેન ઉભી રહેતી નથી. સામેથી જવાબ આવ્યો ટ્રેન ની સાંકળ ખેંચ્યો,સાહેબ હું ડ્રાઇવર છું સાંકળ ખેંચી પણ ટ્રેન ઉભી રહેતી નથી તો હવે શું કરું.મેનેજરે પૂછ્યું , શું કામ ટ્રેનની સાંકળ ખેંચાવી છે. વિજયે કહ્યું આગળ માણસોનું ટોળું જઈ રહ્યું છે અને તે રેલવેના પાટા ઉપર ચાલી રહ્યું છે, ટ્રેન નો હોર્ન વગાડવા છતાં તે રેલવે ના પાટા ઉપરથી