પ્રેમરોગ - 22

(25)
  • 3.5k
  • 4
  • 1.3k

સોરી, ભુલ થી મોહીત નું નામ બોલાઇ ગયું. બંને રૂમ માં ગયા. જીગર મારેે તને એક અગત્ય ની વાત કહેવી છે. હા, મીતાા મારેે પણ તારી સાથે અગત્ય ની વાત કરવી છે. જીગર તું મોહીત ને ઓળખે છે ને !હું એને પસંદ કરું છું. ઓહ ! મીતા આ ક્યારે બન્યું? તે મને કશું જણાવ્યું પણ નહીં. બધું જ બહુ જલ્દી થઈ ગયું. મને પણ ખબર ના પડી કે આ ક્યારે થઈ ગયું. મેં કશું વિચાર્યું નહોતું અને આ બાબત માટે હું ગંભીર પણ નહોતી પણ પરિસ્થિતિ એવી સર્જાઈ કે બસ હું એમાં વહેતી ગઈ. મીતા એ