સૌથી પહેલાં તો દરેક ની માફી માગું છું... ખૂબ જ ટાઈમ ના અભાવે સમયસર વાર્તા નથી આપી શકાતી. ૧૦ કલાક ની જોબ સાથે ઘરના અને બહારના બધાં જ કામ જાતે એકલીને જ કરવાના હોવાથી લખવાના ઉપર જ કાપ મૂકવો પડે છે. થાકી જવું અને આરામ પણ હેલ્થ માટે જરૂરી હોય છે. હું મારી શારીરિક કેર પણ જાતે કરું છું.આ બધાથી મારી નવલકથા ને ન્યાય મળતો નથી.માટે હવે દરેક ભાગ નાના ૨ થી ૩ મિનિટ ના રેગ્યુલર આપીશ . સ્ટોરીમાં ખૂબ જુદા જુદા વળાંકો છે. મારી પરિસ્થિતિ સમજી સાથ સહકાર