અ રેસીપી બુક - 5

(61)
  • 3.7k
  • 1
  • 1.7k

સંધ્યા, મયંક અને કામિની ને પેટી આપી દે છે. મયંક એ પેટીને ઘરે લઈને આવે છે અને સાથે સાથે કામિનીને પણ બોલાવી લે છે. હવે આગળ.**************************************** આમ જોવા જઈએ તો મયંક ને પણ પેટી ની બહુજ લાલચ હતી. તે એકલો જ પેટી ખોલવા માંગતો હતો. પણ કામીની જરા સ્વભાવની ડરપોક હતી મયંક એનો ફાયદો ઉઠાવી સંધ્યા અનેે કામિની ની લડાઈ કરાવી પેટી પોતાની પાસે રાખી લેવા માંગતો હતો. કામિનીને એ કોઈપણ રીતે સમજાવી પોતાનું ધાર્યું કામ કરાવી શકેે એમ હતો. આ બાજુ કામિનીને પણ થયું કે સંધ્યાએ કોઈપણ મગજમારી કર્યા વિના પેટી મયંક ને કેવી રીતે આપી દીધી! મયંક ગાડીઓનું શોખીન