માઉન્ટ આબુના પ્રવાસે - 3

(15)
  • 5.1k
  • 2.2k

આગળના ભાગમાં જોયું કે મિત્રો વચ્ચે ઓચિંતિ માઉન્ટ આબુ ટ્રીપ પ્લાન થાય છે અને બોપોરે ત્રણ વાગે અમે માઉન્ટ આબુ પહોંચીએ છીએ.સાંજ સુધીમાં મોજમસ્તી સાથે થોડી શોપિંગ કરીને દિવસ પસાર થાય છે.બીજે દિવસે ગુરુશીખરથી મુસાફરીનો આરંભ થાય છે.હવે આગળ...રાતે બધા પોતપોતાનો ખૂણો પકડીને ઊંઘી ગયા હતા.દિવસભર થાક જ એટલો બધો લાગ્યો હતો કે સીધી સુતા ભેગી સવાર થઈ ગઈ.અક્ષયની સવાર થોડી વહેલી થઈ ગઈ કારણ કે એણે રાત્રે સરખો ખૂણો નહોતો મળ્યો સુવા માટે.એટલે એ તૈયાર થઈ ગયો અને આઠ સાડા આઠ આસપાસ અમને બધાને ઉઠાડ્યા.ઠંડી જ એટલી હતી નહાવાનો તો સવાલ જ નહોતો.બ્રશ કરીને સીધુ મોઢું ધોયું.બધા બબ્બે સ્વેટર,માથે