ડુ યુ નીડ હેલ્પ?

  • 3.9k
  • 1.1k

ઘણા સમય થી લખવું હતું પણ ઘણી વાર રોજબરોજ ની પળોજણમાં તો ઘણી વાર આળસ ને લીધે લખાતુ નહતુ. આજે તો ગમે તેમ કરી ને ડિજિટલ કાગળ પણ ઉતારવાનું નક્કી કરી જ નાખ્યું. હું કઈ ઘડાયેલો તો છું નઇ લખવા માટે પણ છતાં હિમ્મત કરું છું થોડી આઝાદી લઈ ને જે કાંઈ શીખ્યો છું વાંચીને અને જોઈને. ભૂલચૂક માફ કરશો ? વાત છે અમને "અમ્મેરિકા" ? માં થયેલ પેહલ વહેલ અનુભવની. નાનપણ થી જ હું ઘણી અવનવી વાતો સાંભળતો આવ્યો હતો અમેરિકા વિશે. જેમ કે ઈટ ઇઝ અ લેન્ડ ઓફ બ્રેવ્ઝ એન્ડ અપોર્ચ્યુનિટીઝ. ખાસ તો ગામ ના જ ઘણા સગા