આજે આકાંક્ષા ખૂબજ ખુશ છે કેમ કે આજે આકાંક્ષા માટે મહત્વ નો દિવસ છે એટલે કોલેજ માટે નીકળે છે. આકાશ તમે હજુ તેેને મળ્યા નથી. આકાંશા હજુ તો તમે માંડ સત્તર વર્ષ પુરા કરી અને અઢાર માં વર્ષ માં યુવાની માં ડગ માંડતા હતા. તમારે મન તો એક અદભૂત વસ્તુ હતી કોલેજ. જેના વિશે સાંભળી ને તમે ખૂબજ પ્રભાવિત થયા હતાં.અને આજે એ દિવસ આવી ગયો હતો આકાંક્ષા.....તમે ખૂબજ સરસ રીતે તૈયાર થઈ નજીકના બસ સ્ટોપ પર બધાજ કોલેજીયન યુવક યુવતીઓ સાથે બસ ની રાહ જોતા ઊભા છો અને અચાનક તમારી સામે એક વેહિકલ આવીને ઊંભુ રહે છે અરે! આ તો ખુશી