પંગા - ફિલ્મ રિવ્યૂ

(17)
  • 4.6k
  • 2
  • 1.2k

નિર્દેશક - અશ્વિની ઐયર તિવારી કલાકારો - કંગના રાણાવત,જસ્સી ગિલ,નીના ગુપ્તા,રિચા ચઢ્ઢા વગેરે... ૨૪ જાન્યુઆરી એ રિલીઝ થયેલી સુંદર અને અલગ વિષય પરની ફિલ્મ,જે એક સ્ત્રી કબડ્ડી ખેલાડી ના જીવન ના ઉતાર ચડાવ વિશે વાત કરે છે.... કંગના જે જયા નિગમ નું પાત્ર ભજવે છે,તે એક કબડ્ડી ની ખેલાડી હોય છે,અને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તર પર દેશ માટે કબડ્ડી રમી ચૂકી હોય છે... એ રેલવે તરફ થી કબડ્ડી રમતી હોય છે એટલે એને ટિકિટ ક્લાર્ક ની નોકરી પણ રેલવે માં જ મલી જાય છે,જ્યાં એ પ્રશાંત નામ ના રેલવે અધિકારી ને મળે છે,અને પછી થોડા સમય બાદ બંને લગ્ન કરે