પ્રલોકી - 12

(17)
  • 2.2k
  • 1
  • 1.1k

આપણે જોયુ કે પ્રબલ, પ્રલોકી અને એમના ફ્રેન્ડ્સ મનાલી ટૂર પર જાય છે. ત્યાં પ્રલોકી પ્રબલ ને કોઈ બીજી છોકરી સાથે રૂમમા સૂતેલો જોવે છે. એ ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે. દોડતા એ સીડીઓમાંથી પડી જાય છે. હવે જાણો આગળ. પ્રબલ, પ્રલોકી ની ચીસ સાંભળી કપડાં સરખા કરી ફટાફટ દોડે છે. પણ પહેલા તો સમીર ત્યાં પહોંચી જાય છે. સમીરે જોયુ કે પ્રલોકી ના માથામાંથી લોહી નીકળતું હોય છે. સમીર તરત જ દોડી ને ફર્સ્ટ એઇડ કીટ લઇ આવ્યો ને પહેલા પ્રાઈમરી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. સમીરે