Diversion 2.2

(11)
  • 2.8k
  • 1.1k

ડાયવર્ઝન ૨.૨ (સ્ટોરી-૨/પાર્ટ-૨) ...આ એજ રસ્તો હતો જેના પર પેલા રહસ્યમય ડાયવર્ઝન આવે છે. હજુ બહુ આછા લોકોને ખબર છે કે આ રસ્તે એ રહસ્યમય, અલૌકિક, અદ્રશ્ય ડાયવર્ઝન છે. જે ક્યાં છે અને ક્યારે આવે છે આ રસ્તામાં એ કોઈને ખબર નથી. પણ રાત્રીના ઘણાખરા પ્રવાસીઓ ને હવે એ ડાયવર્ઝન વિશે જાણ છે. સુરજ અને રોશની ને પણ થોડા દિવસ પહેલા એના મિત્ર એ કોઈ ડાયવર્ઝન વિશે વાત કરી હતી પણ કદાચ હમણાં એ લોકો એ વાત કે એ ડાયવર્ઝન વિશે ભૂલી ગયા છે. અને આ ભૂલ એમને કદાચ મોંઘી પડી શકે છે. (હવે આગળ…) ===== =====