તને મારી વાર્તા ગમી?

(12)
  • 3.7k
  • 1k

વાર્તા તને મારી વાર્તા ગમી? એનું નામ મીનાક્ષી , પણ સૌ તેને મીનું કહે.. મારું નામ અવિનાશ પણ સૌ મને અવિ કહે.મારી ઓફિસમાં કામ કરે.અમે બંને એક જ ડિપાર્ટમેન્ટમાં કામ કરીએ. અમારા ડિપાર્ટમેન્ટનું નામ ફાઈલીંગ એન્ડ ડીસ્પેસ ડિપાર્ટમેન્ટ.અમે બંનેએ લગભગ એક સાથે જ નોકરી જોઈન્ટ કરી હતી, અઠવાડિયાનો ફરક હતો. આ તો થઈ એક સાધારણ વાત. શરૂઆત હાય હલ્લોથી થઈ. અને દિવસ પૂરો થાય બાય બાય કરતાં. મારો ઓફિસ સમય સવારે નવ થી પાંચ, મીનુંનો ઓફિસ સમય સવારે સાડા નવથી સાડા પાંચ. છતાં ક્યારેક ક્યારેક કામનાં બોજને કારણે અમે સાંજે છ વાગે સાથે ઓફિસમાંથી નીકળતાં હતાં. તે