લોકડાઉનમાં વાંચવાલાયક ઉત્તમ પુસ્તકો

(78)
  • 7.7k
  • 12
  • 3.5k

લોકડાઉનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શું કરી શકાય?જવાબ છે ઉત્તમમાં ઉત્તમ વાંચન.જ્યારે દુનિયા કોરોના મહામારી સામે ટક્કર લઈ રહી છે ત્યારે ભારત સરકાર દ્વારા પહેલાં 21 દિવસ અને ત્યારબાદ 19 દિવસનાં ફરજીયાત લોકડાઉનનો અમલ કરવાનું નક્કી કર્યું. હવે દરેક વ્યક્તિ માટે આ કપરો સમય જ છે પણ હવે આવો સમય આવી જ ગયો છે તો આ સમયનો સદુપયોગ કેમ કરવો એ વિશે મનોમંથન અવશ્ય કરવું જોઈએ.મેં લોકડાઉન દરમિયાન નક્કી કર્યું કે હું ૨૫થી વધુ ઉત્તમ પુસ્તકોનું વાંચન કરીશ જેમાંથી મોટાભાગની ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી હશે. તો નીચે એવાં ઉત્તમ પુસ્તકો અથવા પુસ્તકોની સિરીઝ જે મેં હમણાં વાંચી છે એ વિશે માહિતી આપું. (1)શિવા