લાગણીભીની મુલાકાત

(19)
  • 3k
  • 3
  • 734

*લાગણીભીની મુલાકાત* વાર્તા.. ૧૪-૧-૨૦૨૦ અનમોલ મળે જયાં લાગણી ના ખજાના.સબંધ એજ લાગે છે મજાના.. આમ જ ક્યાંક વ્હાલ તો ક્યાંક વેદના ની વાત છે, ક્યાંક એક લાગણીભીની મુલાકાત ની વાત છે... વીરહ ની વ્યથા માં ટુકી મુલાકાત છે... ક્યારેક દિવસ વીતી જાય છે બંધ આખે, ક્યારેક ખુલ્લી આંખે ગુજારવી પડે રાત છે.. અને અચાનક જીવનના એ સપના આમ જ પૂરા થઈ જાય છે... આવી જ એક મજાની ઓફિસની એક મુલાકાત નો પ્રેમ અમર થઈ જાય છે... ગાંધીનગર ની આઈ.ટી કંપનીમાં નોકરી કરતો અમલ... ઓફિસમાં બધાને મદદરૂપ બનતો એટલે એ બધાં નો માનિતો હતો.. ઓફિસમાં સાથે કામ કરતી મોનિકા હમણાં ત્રણ