અ રેઇનબો ગર્લ - 11 - છેલ્લો ભાગ

(22)
  • 4.2k
  • 1
  • 1.5k

અ રેઇનબો ગર્લ - 11 ખોટી જગ્યા મતલબ? તમે શું કહો છો? મેં અકળાતા અંકલને પૂછ્યું. લાગે છે તને કોઈ વાતની ખબર નથી કઈ વાત અંકલ, તમારે જે પણ કહેવું હોય એ ક્લિયર કહો, વાતને આમ ગોળ ગોળ ના ફેરવો મને વધુ અકળામણ થતી હતી. વાત એમ છે કે આ ઓફિસ છેલ્લા ત્રણ મહિનાથી મારી પાસે છે અંકલે ખુલાસો આપ્યો. વોટ?? પણ શું કામ? ડેડ એમની ઓફિસ તમને શા માટે આપે? અંકલની વાત સાંભળી મને આંચકો લાગ્યો. તારા પિતાને પૈસાની જરૂર હતી એટલે એમણે આ ઓફિસ મને આપી દીધી, મેં પૂછ્યું પણ હતું કે