બ્લેક આઈ - પાર્ટ 38

(25.4k)
  • 4.5k
  • 4
  • 2k

બ્લેક આઈ પાર્ટ 38 અમર પાછો તેના ડ્રગ ડીલર વાળા વેશ માં હતો . તે ઉભો રહીને કોઈની રાહ જોતો હતો , ત્યાં થોડીવારમાં જ તે માણસ આવ્યો . તે બીજું કોઇનહિ પરંતુ જીગો જ હતો . જીગો પણ હેરાન હતો કે આ ડ્રગ ડીલરે તેને કેમ બોલાવ્યો . થોડીવાર પહેલા અમરે જેને ફોન કર્યો હતો તે જીગો જ હતો . થોડીવાર પહેલા ફોનમાં અમર : હેલો , જીગો બોલે છે .જીગો : હા અમર : શું સેમી