કુંવારી કન્યાના કોડ

(33)
  • 4.6k
  • 3
  • 1.6k

"કુંવારી કન્યાના કોડ '' કેતન મોટલા 'રઘુવંશી' 'સાંભળ્યું તમે હજુ તૈયાર નથી થયા! મહેમાનો હમણાં આવતા જ હશે..જાવ જલદી કરો' મનોરમા બેન એકની એક દીકરી દિવ્યા ના પિતા ગુણવંતરાય ને કહ્યું. 'હા હવે જાઉં છું.કોણ જાણે હજુ કેટલા મહેમાનોની સરભરા કરવી પડશે !'ગુણવંતરાય આક્રોશ કરતા બોલ્યા.'દીકરી ને સારે ઘરે વળાવવી તે મારી એક ની જવાબદારી નથી, તમે પણ દીકરીના બાપ છો..'મનોરમા બેને ગુસ્સામાં કહ્યું. 'મને ખબર છે મારી જવાબદારી ની. પણ તારી લાડકી દીકરી હા પાડે તો ને....!આ સત્તરમો છોકરો છે. ' "એ તો એમ કેમ