ઘરેલુ ઉદ્યોગ ને પ્રોત્સાહન, નહીં તો પછી માંડવાળ ?

  • 1.7k
  • 2
  • 678

ઘરેલુ ઉદ્યોગ ને પ્રોત્સાહન , નહીં તો પછી માંડવાળ ?ભરમ-ભરમ ચેનલની બજેટ સંશોધન ટીમ બજેટ વિશેનું મંતવ્ય જાણવા વૃદ્ધાશ્રમે પહોંચી ! વૃદ્ધાશ્રમના વૃદ્ધો બજેટ વિશે કઇં પણ કહેવા તૈયાર ન હતા , તેના કારણોમાં દરેકના પોત-પોતાના કારણો હતા ! કોઈ આગળ આવતું ન હતું ! માંડ કરીને એક વૃદ્ધ દંપતી તૈયાર થયુ ! મીડિયાકર્મી જિગ્નાસુએ આ વૃદ્ધ દંપતી ના મોફાટ વખાણ કર્યા અને તેમની હિમ્મતને બિરદાવી પછી તે વૃદ્ધ દંપતીનું નામ પુછ્યું ! તે વૃદ્ધદંપતી માથી વૃદ્ધ બોલ્યા મારૂ નામ મિલન માંડવાળ અને આ મારી પત્ની મોહિની માંડવાળ ! થોડી પ્રાથમિક ફોર્માલિટી પુરી કરીને મિલન માંડવાળ તથા તેની પત્ની મોહિની