આત્મહત્યા

  • 2.8k
  • 1
  • 1.1k

?વાત કરીશ મર્યાદા ની!! મર્યાદા એટલે શું ? શુદ્ધ ભાષા માં કહીએ તો લિમિટ માં રહેવું... એને જ કહેવાય મર્યાદા. નાં એવું નથી સામાજિક દૃષ્ટિ અે જો આપણે જોવા જઈએ તો મર્યાદા નો મતલબ બીજો થાય છે. મર્યાદા એટલે તમે વિવાહિત છો, અને કોઈ બીજી વ્યક્તિ તરફ તમે આકર્ષાઓ છો અે પણ નાં કહી શકાય. કારણ કે આપણે સૌ સામાજિક પ્રાણી છીએ. કોઈ સારા અને ગમવા જેવું પાત્ર તમને ગમી જ જવાનું છે. કોઈ તમને ગમે ત્યાં સુધી કંઈ ખોટું પણ નથી. જેમ આપણને અમિતાભ બચ્ચન અને રેખા ગમે છે. એમનું રૂપ ગમે, કળા ગમે એવી જ રીતે આપણને આપણી વાસ્તવિક જીવન