સવાલ ધરાનો

(13.8k)
  • 3.5k
  • 1
  • 1k

નમસ્કાર મિત્રો,પહેલા થોડીક ક્ષણ માટે વિચાર આવ્યો લખવાની શરુઆત કરું ક્યાંથી ?? નવા નિશાળિયા ની જેમ ઉત્સુકતા ની સાથે સાથે બીક પણ લાગી રહી હતીઆ કોઈ નવલકથા નથી, નથી કોઈ વાર્તા. બસ ધરાના મનમાં ઉદભવેલા નાનકડા સવાલનો યુવરાજે આપેલો મોટો એવો જવાબ છે.એ સવાલ જે બધા પ્રેમી પંખીડાના મનમાં ક્યાંક ને ક્યાંક હમેશા હોય જ છે. જેમ જેમ આગળ વાંચતા જસો એમ એમ ધરાના સવાલની સાથે સાથે યુવરાજે આપેલા જવાબ જોડે મુલાકાત થઈ જશે.છ મહિના જુના યુવરાજ અને ધરાના સંબંધમાં એમને વાતો એટલી કરી હતી જાણે છ વર્ષ જૂનો સંબંધ છે, એકબીજા ને ઓળખી એટલા લીધા હતા જાણે છ વર્ષ