સૂર્યોદય - એક નવી શરૂઆત. - 2

(47)
  • 4.5k
  • 2
  • 2k

ભાગ :- ૨ આપણે આગળના ભાગમાં જોયું કે સૃષ્ટિની જીવંતતા ઉંમરના અલગ અલગ પડાવ ઉપર પહોંચી કઈ રીતે પોતાનો દમ તોડે છે અને એના મનના વિચારો એને ભૂતકાળમાં ખેંચીને લઈ જાય છે. જ્યાં સૃષ્ટિ અને અનુરાધાના ગાઢ મિત્રતાના સંબંધો અને સૃષ્ટિના જીવનને આપણે જોયું. *****રાકેશ અને ભદ્રેશની વાત અને એકબીજાની હોંશિયારી ઉપર બંને હસી પડે છે. સૃષ્ટિ પોતાના સ્વભાવ મુજબ અનુરાધાના મનમાંથી વાત કઢાવવા મથે છે. પ્રેમથી અનુરાધા સૃષ્ટિને સ્વીટુ કહેતી હોય છે જ્યારે સૃષ્ટિ અનુરાધાને રાધા અથવા અનુ કહેતી કહેતી હોય છે. "Oye... ખોટુડી, હું જાણું છું તને. તું આમને આમ કોઈની સામુ જોવે નહીં, સાચું બોલ તો." આંખો ઉલાળતા સૃષ્ટિ બોલી.."સૃષ્ટિ,